લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

અદ્યિકારીઓ કર્મચારીઓની સત્તા અને ફરજો

7/7/2022 9:06:22 AM

નિયમ સંગ્રહ-

 

અધિકારીઓ કર્મચારીઓની સત્તા અને ફરજો

લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોનું વહીવટી માળખુ જોતાં નિયામક (ઈન્ચાર્જ) વિશેષ નિયામક-૧, અધિક નિયામક-૧, નાયબ નિયામક-૧,મદદનીશ નિયામક-૮ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો ૩૭ તે રીતે વહીવટી માળખુ ધરાવે છે. જેમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ હેઠળ ભ્રષ્ટાચાર અટકાવવા કાનૂની કાર્યવાહી કરવાની મુખ્ય ફરજો છે.