લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

કામગીરીના માપદંડ

7/1/2025 12:40:18 PM

નિયમ સંગ્રહ-૪
કાર્યો કરવા માટે નકકી કરાયેલધોરણો.

·         લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ઘ્વારા વિવિધ પ્રવૃતિઓ/કાર્યક્રમો હાથધરવા માટે કોઈ ધારા ધોરણ નકકી કરાયેલ નથી પરંતુ લાંચ રૂશ્વત વિરોધની ફરીયાદ મળેથીટ્રેપનું આયોજન કરવું

·         જયાં ભ્રષ્ટાચારના વધુ અવકાશ છે તેવી સંવેદનશીલ જગ્યાઓએબાતમી મેળવી ડીકોય છટકાનું આયોજન કરવામાં આવે છે.

·         ભ્રષ્ટ અધિકારીઓએ તેમનીકાયદેરસની ફરજો દરમ્યાન હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તેમાંથીવસાવેલ મિલ્કતની ગુપ્ત ચકાસણી કરી તેઓના વિરુઘ્ધમાં અપ્રમાણસર મિલ્કત બાબતેભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ-૧૩(૧)(ઈ) નીચે કાર્યવાહી કરવામાં આવે છે.