નિયમ સંગ્રહ-૬
જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણહેઠળની વ્યકિતઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરી અતિસંવેદનશીલ તથા અતિ ગુપ્તહોય છે. જેથી બ્યુરો પાસેની માહિતી જો જાહેર કરવામાં આવે તો પરિણામલક્ષી તપાસોમાંપશ્ચ્યાદવર્તી અને દુરોગામી વિપરીત અસર પડે અને ન્યાયનો હેતુ માર્યો જાય તથાભ્રષ્ટાચારનું દુષણ ડામવાની અસરકારક કામગીરી થઈ શકે નહી વળી બ્યુરોની માહીતી ઘ્વારાલાંબાગાળાનો ભ્રષ્ટાચાર દુર કરવાનું આયોજન હોય છે. જે નિષ્ફળ જવાની પુરતી શકયતા છેજેથી જે તપાસ/ સંદર્ભોની માહિતી જાહેર કરવી જાહેરહિતમાં હિતાવહ નથી. પરંતુ જેગુનામાં તથા અરજીમાં આખર હુકમ થઈ ગયેલ હોઈ અને પ્રકરણ દફતરે થયું હોય તેવા કિસ્સાનીતેમજ ન્યાયની કોર્ટમાં આખરી હુકમ થયેલ હોય તેવી માહીતી જાહેર કરી શકાય.