લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

નીતિઘડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ

7/1/2025 12:54:37 PM

નિયમ સંગ્રહ-૭
નીતિ ધડતર અથવા નીતિના અમલ સંબંધેજનતાના સભ્યો સાથે સલાહ પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોયતો તેની વિગત.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કામગીરી સ્વતંત્રપણે થઈ શકે જેહેતુસર બ્યુરોના વડા તરીકે નિયામક શ્રી કે, જે પોલીસ મહાનિદેશક દરજજાનો સ્વતંત્રહવાલો ધરાવે છે. તથા રાજયના તકેદારી આયોગના સીધા સંપર્કમાં રહી તેની કાર્યવાહીનુંમાળખુ ગોઠવાયેલ છે. પરિણામ સ્વરૂપ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની નીતિઓના ઘડતર માટેજનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ પરામર્શ સહભાગદારી મેળવવા માટે હાલ બ્યુરોતરફથી કોઈ જોગવાઈ નથી.