લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો
http://www.acb.gujarat.gov.in

વિભાગના પ્લાન/અંદાજપત્રને લગતી વિગતો

8/26/2025 1:30:14 PM

નિયમ સંગ્રહ-૧૧

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને ફાળવાયેલ અનુદાન

 

ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા આઇ.એફ.એમ.એસ. સોફટવેર એપ્‍લીકેશન ઓન લાઇન દાખલ કર્યા બાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને પગાર તથા ભથ્‍થાઓ માટે ફાળવવામાં આવતી ગ્રાન્‍ટ માસિક જરૂરિયાત મુજબ રહે છે. અન્‍ય સાધન-સામગ્રી ખરીદ કરવા માટે જરૂરિયાત પ્રમાણે અલગથી ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે.

            વર્ષ ૨૦૧૭-૧૮ માટે નીચે મુજબ અનુદાન ફાળવવામાં આવેલ છે.

 

રેવન્યુ : રૂ.૩૫,૫૮,૮૭,૦૦૦/-

 

૨૦૧૭-૧૮માં નવી સેવાઓ – નીલ