|
ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧
લાંચનું છટકું ઘણીવાર નિષ્ફળ પણ જતું હોય છે તેવા પ્રસંગે ‘છટકાં‘ દરમિયાનની જાહેર સેવકની વર્તણૂક અને કાર્યપદ્ધતિને અનુલક્ષીને તપાસમાં મળેલા સાંયોગિક
પુરાવાને આધારે જે તે જાહેર સેવક વિરૂધ્ધ ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપિલ) નિયમો-૧૯૭૧ અંતર્ગત શિક્ષાત્મક કાર્યવાહી જે તે વિભાગ
દ્વારા બ્યુરોના અહેવાલ ઉપરથી હાથ ધરવામાં આવે છે.
|
|